Wednesday, April 22, 2015

NOTICE FOR SUBMISSION TERM-WORK

: નોટીસ : 

             આથી 2nd semesterના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓની PHYSICS વિષયની પ્રેક્ટીકલ પરીક્ષા અને ટર્મવર્કનું સબમીશન નીચે મુજબ કરવાનું રહેશે. 

PHYSICS પ્રેક્ટીકલ એક્ઝામ અને ટર્મવર્ક સબમીશન 

DATE

DAY

TIME

DIVISION

27/04/2015 MONDAY 12:00 to  3:00 E1
3:00  to  6:00 BE2
28/04/2015 TUESDAY 12:00 to  3:00 E2
3:00  to  6:00 BE1
29/04/2015 WEDNESDAY 12:00 to  3:00 K1
3:00  to  6:00 BK2
30/04/2015 THURSDAY 12:00 to  3:00 K2
3:00  to  6:00 BK1
01/05/2015 FRIADY 12:00 to  3:00 I1
3:00  to  6:00 BI1
02/05/2015 SATURDAY 12:00 to  3:00 I2
3:00  to  6:00 H1
04/05/2015 MONDAY 12:30 to  3:00 DPT
3:00  to  6:00 DTMT
05/05/2015 TUESDAY 12:30 to  3:00 C to D (Electrical, Computer, IT)
06/05/2015 WEDNESDAY 12:00 to  3:00 Backlog
નોંધ:-     ટાઈમ ટેબલ મુજબ હાજર રહેતા દરેક વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ યાદી               મુજબની દરેક સામગ્રી પોતાની સાથે ફરજીયાત લાવવી. 
(1) અસાઈન્મેન્ટ્સ 
(2) પેપર -5
(3) મેન્યુઅલ 
(4) રેકોર્ડબુક
(5) કંપાસ
(6) ગ્રાફ પેપર-1
(7) કેલ્ક્યુલેટર 
નોંધ:-     ઉપર દર્શાવેલ તારીખ અને સમયે દરેક વિદ્યાર્થીએ અચુક હાજર રહેવું                  અન્યથા સબમીશન થશે નહિ.