Thursday, February 19, 2015

ASSIGNMENT FOR BASICS PHYSICS (GUJARATI MEDIUM)


Unit : 1 એસ. આઈ. એકમપદ્ધતિ અને માપન

1.       વ્યાખ્યા આપો :- ભૌતિક રાશિચોકસાઈસચોટતા
2.       એકમ એટલે શુંએકમની લાક્ષણિકતાઓ જણાવો.
3.       સમજાવો:- CGS, MKS, SI
4.       મૂળભૂત ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો અને SI પદ્ધતિ વિશે નોંધ લખો.
5.       વર્નિયર કેલિપર્સની રચના અને કાર્યપદ્ધતિ  આકૃતિસહ સમજાવો અને તેના ભાગો દર્શાવો.  તેની  લમા.શ. નું સૂત્ર લખો.
6.       માઈક્રોમીટર સ્ક્રૂ ગેજની રચના અને કાર્યપદ્ધતિ  આકૃતિસહ સમજાવો અને તેના ભાગો દર્શાવો.  તેની  લમા.શ. નું સૂત્ર લખો.
7.       વર્નિયર કેલિપર્સ અને માઈક્રોમીટર સ્ક્રૂ માટે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ સમજાવો.
8.       સમજાવો:- ત્રુટિવ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિતિ ત્રુટિ
9.       ત્રુટિઓની ગણતરી સમજાવો.
10.    સાર્થક અંકો સમજાવો.



FOR DOWNLOAD CHAPTER 1 CLICK HERE


UNTI 2 : 

1.       વિદ્યુતભાર એટલે શું? તેના પ્રકારો જણાવો તેનો એકમ વ્યાખ્યાયિત કરો.
2.       વિદ્યુતભારનું સંરક્ષણ સમજાવો.
3.        કુલંબનો  નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો.
4.       વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત કરી તેનો એકમ જણાવો.
5.       વિદ્યુત ચાલક બળ એટલે શું? તેનો એકમ લખો.
6.       વિદ્યુત પ્રવાહ એટલે શું? તેનું સૂત્ર અને એકમ લખો. સરકીટમાં વિદ્યુત પ્રવાહની દિશા સમજાવો.
6.
7.       ઓહ્મનો નિયમ લખો અને સમજાવો. ઓહ્મના નિયમ પરથી અવરોધ સમજાવી તેનો એકમ મેળવો. ઓહ્મના નિયમની  મર્યાદાઓ  જણાવો.
8.       અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણો માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો.  આ જોડાણોના લાભાલાભ જણાવો.
9.       વ્યાખ્યા, સૂત્ર અને એકમ લખો:- વાહકત્વ (conductance),  અવરોધકતા(resistivity) અને વાહકતા  (conductivity)
10.   કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ લખો અને સમજાવો.
11.   એલેક્ટ્રોલીસીસ એટલે શું? ફેરાડેના ઈલેક્ટ્રોલીસીસના નિયમો લખો.
12.   ઈલેક્ટ્રોપ્લેટીંગ એટલે શું?  ઉદાહરણ સહિત સમજાવો.   

FOR DOWNLOAD CHAPTER 2 CLICK HERE

UNIT 3 :


1.       ચુંબકના પ્રકાર જણાવો.
2.       ચુંબકના કોઈપણ ચાર ગુણધર્મ જણાવો
3.       ચુંબકીય ક્ષેત્રરેખાઓ એટલે શું?
4.       ચુંબકીય ક્ષેત્રરેખાઓની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.
5.       વ્યાખ્યા લખી તેના એકમ જણાવો. (1) ચંબકીય ક્ષેત્ર (2) ચુંબકીય ફ્લક્સ
6.       સમજાવો:- (1) મેગ્નેટાઝીંગ ઈન્ટેન્સીટી (2) ઈન્ટેન્સીટી ઓફ મેગ્નેટાઈઝેશન (3) ચુંબકીય પારગમ્યતા ( મેગ્નેટીક પરમીયાબીલીટી)  (4) ચુંબકીય ગ્રણશીલતા (મેગ્નેટીક સસેપ્ટીબીલીટી)
7.       ચુંબકીય પદાર્થોના નામ જણાવી તેના ઉદાહરણ આપો.
8.       ડાયામેગ્નેટીક, પેરામેગ્નેટીક અને ફેરોમેગ્નેટીક પદાર્થમાં H, I, µ, χ ની સરખામણી કરો.
9.       ડાયામેગ્નેટીક, પેરામેગ્નેટીક અને ફેરોમેગ્નેટીક પદાર્થનાં ચાર-ચાર ગુણધર્મો લખો.
10.   હીસ્ટેરીસીસ એટલે શું?
11.   વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું?
12.   વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ લખો.   
13.   લેન્ઝનો નિયમ લખો.
14.   AC જનરેટર, DC જનરેટર, ઈલેક્ટ્રીક બેલ, ઈલેક્ટ્રીક મોટર કયા સિદ્ધાંત પરકાર્ય કરે છે તે જણાવો.
15.    AC જનરેટર, DC જનરેટર, ઈલેક્ટ્રીક બેલ, ઈલેક્ટ્રીક મોટર માટેના સરકીટ ડાયાગ્રામ દોરો. 

FOR DOWNLOAD CHAPTER 3 CLICK HERE

UNIT 4:


1.       એનર્જી બેન્ડ ડાયાગ્રામનો ઉપયોગ કરીને વાહક, અવાહક અને અર્ધવાહક વચ્ચેનો ભેદ સમજાવો.
2.       ઘન પદાર્થના કિસ્સામાં શા માટે પરમાણુના ઉર્જા સ્તરો એનર્જી બેન્ડ બની જાય છે તે સમજાવો.
3.       શા માટે 0 K તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે તે સમજાવી અર્ધવાહકની વાહકતા (conductivity) તાપમાનના વધારા સાઅથી કઈ રીતે વધે છે તે સમજાવો.
4.       તફાવત લખો:-  P-પ્રકારના અર્ધવાહકો અને  N-પ્રકારના અર્ધવાહકો
5.       અર્ધવાહકો  એટલે શું? ઉદાહરણ આપો.
6.       P-N જંક્શન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અને રીવર્સ બાયસ લાક્ષણિકતાઓ આલેખ દોરી સમજાવો.
7.       P-N જંક્શન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અને રીવર્સ બાયસ વોલ્ટેજ આપતા શું થશે તે સમજાવો.
8.       વ્યાખ્યા આપો:- ની (knee) વોલ્ટેજ, રીવર્સ સંતૃપ્ત પ્રવાહ (reverse saturation current), બ્રેક ડાઉન વોલ્ટેજ
9.       વ્યાખ્યા આપો:- સુપરકંડક્ટીવીટી અને ક્રીટીકલ તાપમાન
10.   રેક્ટીફિકેશન એટલે શું? અર્ધ તરંગ (half wave)  રેક્ટીફાયર સમજાવો.
11.   રેક્ટીફાયરના પ્રકારો જણાવી પૂર્ણ તરંગ (full wave)  રેક્ટીફાયર અને બ્રીજ રેક્ટીફાયર સમજાવો.
12.   કોમન એમિટર ટ્રાંઝિસ્ટર માટે સરકીટ ડાયાગ્રામ દોરી તેની ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતાઓ સમજાવો.
13.   વિવિધ ક્ષેત્રોમાં નેનોટેકનોલોજીનો ઉપયોગ ટુંકમાં સમજાવો.  
14.   નેનો મટીરીયલ્સના કિસ્સામાં સપાટીનું ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર (SA/V) કાઈ રીતે મહત્વનું છે તે સમજાવો.   
15.   નેનો મટીરીયલ્સ વિશે ટુંકનોંધ લખો.
16.     હોલ એટલે શુ ?
17.    ડેપ્લેશન વિસ્તાર એટલે શું?
18.    ડેપ્લેશન બેરીયર એટલે શું?
19.    Si  અને Ge અર્ધવાહક માટે ડેપ્લેશન બેરીયરનું મુલ્ય આપો.
20.    કોમન એમિટર ટ્રાંઝિસ્ટર માટે તેના પ્રાચલો (૧) ઈનપુટ અવરોધ (૨) આઉટપુટ અવરોધ (૩) પ્રવાહ ગેઈન (૪) ટ્રાંસકંડ્ક્શન સમજાવો.  
21.   ટાંઝિસ્ટર માટે IE,  IC  અને IB વચ્ચેનો સંબંધ જણાવો.તેમજ તેઓ કયા ક્રમના હોય છે તે લખો.
22.   P-N જંક્શનમાં ડેપ્લેશન બેરીયર અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ કઈ બાબત પર આધાર રાખે છે તે લખો.
23.    ટાંઝિસ્ટરમાં એમિટર, બેઝ અને કલેક્ટરનું કદ તથા તેમાં ડોપીંગનું પ્રમાણ દર્શાવો.
24.    પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ શા માટે કહે છે?
25.    ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને એસેપ્ટર અશુદ્ધિ શા માટે કહે છે?
26.    નેનો મટીરીયલ્સના ગુણધર્મો લખો.
27.    નેનો પદાર્થ બનાવવાની પદ્ધિતિઓના માત્ર નામ લખો.

28.    ટુંક નોંધ લખો:- (૧) બકીબોલ (૨) નેનોટ્યુબ્સ

FOR DOWNLOAD CHAPTER 4 CLICK HERE



Unit : 5 ધ્વનિપ્રકાશલેસર અને ઓપ્ટિકલ ફાઈબર


1.       યાંત્રિક અને બિનયાંત્રિક તરંગો સમજાવો.
2.       લંબગત તરંગો અને સંગત તરંગો વચ્ચેનો તફાવત સમજાવો.
3.       વ્યાખ્યા આપો:- તરંગલંબાઈઆવૃત્તિલાઆવર્તકાળકંપવિસ્તાર,
4.       અનુનાદની વ્યાખ્યા આપો.
5.       હવામાં ધ્વનિના વેગ માટેનું ન્યુટનનું સૂત્ર લખો અને સમજાવો.
6.       વિદ્યુતચુંબકીય તરંગો એટલે શુંતેની લાક્ષણિકતાઓ જણાવો.
7.       પ્રકાશનું પરાવર્તન એટલે શુંપરાવર્તનના નિયમો લખો.
8.       પ્રકાશનું વક્રીભવન એટલે શુંવક્રીભવનના નિયમો લખો.
9.       પ્રકાશનું વિભાજન સમજાવો.
10.    પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો.
11.    વ્યતિકરણ એટલે શુંસહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો. 
12.    પ્રકાશનું ધ્રુવીભવન સમજાવો.
13.    વિવર્તન એટલે શુંફ્રેસનલ અને ફ્રોનહોફર વિવર્તન સમજાવો.
14.    વ્યાખ્યા આપો:- સંપાતપણાનો સિદ્ધાંતએકરંગી(મોનોક્રોમેટીક) પ્રકાશબહુરંગી(ક્રોમેટીક) પ્રકશસુસંબદ્ધ તરંગ  
15.    લેસરનું પૂરું નામ જણાવો. લેસરના ગુણધર્મો લખો.
16.    સામાન્ય પ્રકાશ અને લેસર વચ્ચેનો તફાવત લખો.
17.    સ્વયં(સ્પોન્ટેનિયશ) ઉત્સર્જન અને ઉદ્દીપ્ત (સ્ટીમ્યુલેટેડ) ઉત્સર્જન વચ્ચોનો તફાવત લખો.
18.    વ્યાખ્યા આપો:- ઓપ્ટીકલ પમ્પીંગ અને ઇલેક્ટ્રોન વસ્તિ વ્યુતક્રમણ (પોપ્યુલેશન ઈન્વર્ઝન)
19.    He-Ne લેસરની આકૃતિ દોરી લેસરનું ઉત્પાદન સમજાવો.
20.    લેસરના ઉપયોગો લખો.
21.    ઓપ્ટિકલ ફાઈબરની રચના વિશે નોંધ લખો.
22.    ન્યુમરીકલ એપર્ચર (NA) અને એસેપ્ટન્સ એન્ગલ સમજાવો. 
23.  તરંગ અને કંપન એટલે શું?
24. સ્થિત તરંગ સમજાવી નોડ અને એન્ટીનોડ સમજાવો.



FOR DOWNLOAD CHAPTER 5 CLICK HERE