Thursday, February 26, 2015

NOTICE


આથી DTPT અને DTMTના  2ND સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે   તા:-16/03/2015  થી શરુ થતી મીડ-સેમેસ્ટર પરીક્ષામા એન્જીનીયરીંગ ફિઝીક્સ ગ્રુપ-1 (3300004)  નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

Chept 1:-SI એકમ અને માપન પધ્ધતિ
Chept 2:-બળ અને ગતિ
Chept 7:-રેડિયો એક્ટિવિટિ




આથી ELECTRICAL, COMPUTER , IT તથા PRINTING ડીપાર્ટમેન્ટ ના 2ND  સેમેસ્ટરના વિદ્યાર્થી તેમજ C to D ના વિદ્યાર્થીઓને  જણાવવાનું કે તા:- 16/3/2015  થી શરુ થતી મીડ-સેમેસ્ટર પરીક્ષામા BASIC PHYSICS ગ્રુપ-2 (3300005)  નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે .

Chept 1:-SI એકમ અને માપન પધ્ધતિ

Chept 5:- સાઉન્ડ, લેસર અને ઓપ્ટિકલ ફાઇબર